દોસ્તો, કમ્પ્યુટર ગ્રાફિક્સ એક મુવી કે ફોટોમાં કેવી કમાલ કરી શકે છે તે જોવા જેવું છે. તમે હાલ 'લાઈફ ઓફ પાઈ' જોયું હોય તો તમને એનીમેશન શું કમાલ કરી શકે છે તેનો નમુનો જોવા મળ્યો હશે.
તમે માનો કે ના માનો, આપણે ટીવી પર કે ફિલ્મમાં જોઈએ છીએ તેમનું ઘણું ખરું સાચુકલું હોતું જ નથી. નીચે આપેલી લીંક ક્લિક કરો અને ચાર મીનીટની ફિલ્મ જોઇને તમે ચકિત થઇ જશો.. આ દ્રશ્યો 'બોર્ડવોક એમ્પાયર' નામના ટીવી શોના છે, જે ઓબામાનો પ્રિય શો છે.
એન્જોય..